Friday, June 7, 2013

surti

-પ્લેગ આવ્યો ત્યારે ઉંદર ને મારવા દોડ્યો એન નામ સુરતી . -ભૂકંપ આવ્યો ત્યારે રાતે રસ્તા પર ઉજાણી કરી એનું નામ સુરતી . -રેલ ના પાણી ઉતર્યા ને નાકા પર પાણીપુરી શોધવા નીકાર્યો એનું નામ સુરતી . -બોમ મળ્યા ત્યારે લોકો ના ટોળા ભેગા થયા એનું નામ સુરતી . -સાઇકલ પાર્ક કરીને McDonalds માં સેન્વીચ ખાવા જાય એનું નામ સુરતી -BMW રસ્તા પર પાર્ક કરીને લારી પર ભેલપૂરી ખાઈ એનું નામ સુરતી -ઉનારા માં ચા પીએ ને શીયારામાં બરફ્ગોલા ખાઈ એનું નામ સુરતી . -સ્ટેસન થી આલુપુરી લેવા 10 km દુર રાંદેર જાય એનું નામ સુરતી . -ભાવ પૂછયાં વગર મન ગમતી વસ્તું ખરીદે એનું નામ સુરતી . -ખુશ થાય ત્યારે ગારો બોલે એનું નામ સુરતી . -ફૂત્પાટ પર બેસવા નો આનંદ લુટે એનું નામ સુરતી . -જ્યાં ભીડ હોય ત્યાં પહેલો જાય એનું નામ સુરતી . બાકી તો રહ્યા તમે . તમારો અનુભવ પણ કહી દો હવે ……

Friday, May 31, 2013

આ દુનિયા માં કેટલા દેશ છે......

શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે?
ભોલું: એક જ ભારત!
શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને!
ભોલું : બીજા ને તો ‘પરદેશ” કહેયાય.

નાળીયેર .....

વરરાજા ના હાથમાં નાળીયેર કેમ આપવામાં આવે છે?
જવાબ: એને સતત યાદ રહે કે એની જેમ મારા પણ છોતરા નીકળી જવાના છે.

સર મારી પાસે ખાલી ....


સર:-સાગર તારી પાસે ૩ રોટલી છે એમાં થી તું ૩ રોટલી ખાય ગયો તો તારી પાસે કેટલી રોટલી રહે
સાગર:-સર એમ ના ખબર ના પડે કાઈક ઉદાહરણ દો તો ખબર પડે
સર:-તારી પાસે ૩ રોટલી છે અને ૩ રોટલી તું ખાઈ ગયો તો તારી પાસે કેટલી રોટલી રહે
સાગર:- તો સર મારી પાસે ખાલી શાક વધે.

fast


એક વાર ધીરુભાઈ અંબાની ને મુકેશભાઈ અંબાની નું કામ પડ્યું. તો ધીરુભાઈ એ મુકેશભાઈ અંબાની ને ફોન કર્યો.
ધીરુભાઈ : હેલ્લો! હું ધીરુ બોલું છુ.
મુકેશભાઈ : તો ફાસ્ટ બોલ ને....

એક પોપટ ...

એક પોપટ હતો એટલે તેના માલિકે એક વ્યકિતને કહ્યુ. તેનો ડાબો પગ ખેચો તો રામ બોલે અને જમણો પગ ખેચો તો સીતારામ બોલે.એટલે સામેના વ્યકિત કહ્યું જો પોપટના બે પગ ખેચો તો. તો કે તારો બાપ નીચો પડે.

શાદી.....


એકવાર ૧ વિદેશી ૧ સરદારજી ને કહે હમારે યહા તો શાદી ઈ-મૈલ સે હોતી હે….
તો સરદારજી કહે હમારે યહા તો શાદી ફીમૈલ સે હોતી હે