Friday, June 7, 2013

surti

-પ્લેગ આવ્યો ત્યારે ઉંદર ને મારવા દોડ્યો એન નામ સુરતી . -ભૂકંપ આવ્યો ત્યારે રાતે રસ્તા પર ઉજાણી કરી એનું નામ સુરતી . -રેલ ના પાણી ઉતર્યા ને નાકા પર પાણીપુરી શોધવા નીકાર્યો એનું નામ સુરતી . -બોમ મળ્યા ત્યારે લોકો ના ટોળા ભેગા થયા એનું નામ સુરતી . -સાઇકલ પાર્ક કરીને McDonalds માં સેન્વીચ ખાવા જાય એનું નામ સુરતી -BMW રસ્તા પર પાર્ક કરીને લારી પર ભેલપૂરી ખાઈ એનું નામ સુરતી -ઉનારા માં ચા પીએ ને શીયારામાં બરફ્ગોલા ખાઈ એનું નામ સુરતી . -સ્ટેસન થી આલુપુરી લેવા 10 km દુર રાંદેર જાય એનું નામ સુરતી . -ભાવ પૂછયાં વગર મન ગમતી વસ્તું ખરીદે એનું નામ સુરતી . -ખુશ થાય ત્યારે ગારો બોલે એનું નામ સુરતી . -ફૂત્પાટ પર બેસવા નો આનંદ લુટે એનું નામ સુરતી . -જ્યાં ભીડ હોય ત્યાં પહેલો જાય એનું નામ સુરતી . બાકી તો રહ્યા તમે . તમારો અનુભવ પણ કહી દો હવે ……

Friday, May 31, 2013

આ દુનિયા માં કેટલા દેશ છે......

શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે?
ભોલું: એક જ ભારત!
શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને!
ભોલું : બીજા ને તો ‘પરદેશ” કહેયાય.

નાળીયેર .....

વરરાજા ના હાથમાં નાળીયેર કેમ આપવામાં આવે છે?
જવાબ: એને સતત યાદ રહે કે એની જેમ મારા પણ છોતરા નીકળી જવાના છે.

સર મારી પાસે ખાલી ....


સર:-સાગર તારી પાસે ૩ રોટલી છે એમાં થી તું ૩ રોટલી ખાય ગયો તો તારી પાસે કેટલી રોટલી રહે
સાગર:-સર એમ ના ખબર ના પડે કાઈક ઉદાહરણ દો તો ખબર પડે
સર:-તારી પાસે ૩ રોટલી છે અને ૩ રોટલી તું ખાઈ ગયો તો તારી પાસે કેટલી રોટલી રહે
સાગર:- તો સર મારી પાસે ખાલી શાક વધે.

fast


એક વાર ધીરુભાઈ અંબાની ને મુકેશભાઈ અંબાની નું કામ પડ્યું. તો ધીરુભાઈ એ મુકેશભાઈ અંબાની ને ફોન કર્યો.
ધીરુભાઈ : હેલ્લો! હું ધીરુ બોલું છુ.
મુકેશભાઈ : તો ફાસ્ટ બોલ ને....

એક પોપટ ...

એક પોપટ હતો એટલે તેના માલિકે એક વ્યકિતને કહ્યુ. તેનો ડાબો પગ ખેચો તો રામ બોલે અને જમણો પગ ખેચો તો સીતારામ બોલે.એટલે સામેના વ્યકિત કહ્યું જો પોપટના બે પગ ખેચો તો. તો કે તારો બાપ નીચો પડે.

શાદી.....


એકવાર ૧ વિદેશી ૧ સરદારજી ને કહે હમારે યહા તો શાદી ઈ-મૈલ સે હોતી હે….
તો સરદારજી કહે હમારે યહા તો શાદી ફીમૈલ સે હોતી હે

અલ્લાહ .....

એક છોકરી ના ત્રીજી વાર લગ્ન થયા તો બીજી એ કહ્યું કે તારો પહેલો પતિ ક્યાં ગયો.
તો તે છોકરી એ કહ્યું કે મારો પહેલો પતિ અલ્લા ને પ્યારો થયી ગયો.
અને બીજો પતિ ”’પાડોશી”’ ને પ્યારો થયી ગયો.
બાદશાહ,,,,,,,

પતિ...

એક બેન એ બીજી બેન ને પૂછે કે તારો પતિ તો પહેલા કાળો હતો હવે સફેદ કેમ થઇ ગયો તો પહેલા બેન બોલ્યા મારા પતિ પહેલા કોલશા ની velly માં કામ કર તો હતો હવે તેની લોટ ની ઘંટી છે....

મારી જાઉં તો ....


છોકરીઃ હું મરી જાઉં તો?
છોકરોઃ તો હું ગાંડો થઈ જાઉં.
છોકરીઃ પછી તું કોઈ બીજી છોકરીને પ્રેમ કરે ખરો?
છોકરોઃ અરે ગાંડી, ગાંડો તો ગમે તે કરે…!!!!!!!!

પત્ની ....


પતિએ પત્નીને કહ્યું કે, તમારૂં બચવું મુશ્કેલ છે!
બચવું મુશ્કેલ છે
ગંભીર રીતે બિમાર પડેલા પતિને લઈ પત્ની ડોક્ટર પાસે પહોંચી.
ડોક્ટર- તમારા પતિને રોજ સ્વાસ્થ્યવર્ધક નાસ્તો આપવાનું રાખો… તેમને ખુશ અને સારા મૂડમાં રાખો. ટેસ્ટી ડિનર બનાવો અને તમારા પ્રોબ્લમની તેમની સાથે ચર્ચા ન કરો. તેમની સામે ટીવી સીરિયલો ન જૂઓ નવા કપડાંની ડિમાન્ડ ન કરો. જો આટલું એક વર્ષ સુધી કરશો તો તમારા પતિ સારા થઈ જશે.
પતિ પત્ની દવાખાનેથી ઘરે આવી રહ્યા હતા. ત્યારે પતિએ પત્નીને પુછ્યું, ડોક્ટરે શું કહ્યું? પત્ની- તમારૂં બચવું મુશ્કેલ છે.

સપનામાં.......


પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી
પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી. એટલી સુંદર હતી કે કહી નથી શકતો.
પત્નીઃ એકલી આવી હશે.
પતિઃ તને કેવી રીતે ખબર?
પત્નીઃ કારણ કે એનો પતિ મારા સપનામાં આવેલો.

funny


એક દિવસે કેટલાક બદમાસ છોકરાઓ રસ્તે જતી ચોક્રિયો ને ચીડવતા હતા
ત્યાં કોલેજ ની છોકરીયો આવી તો એક છોકરો બોલ્યો અલ જુઓ આસમાન માંથી પરીઓ ધરતી પર ઉતરી છે આજે
તો એક છોકરી એ જવાબ આપ્યો અરે સાંભળો પરીઓ આપડે ભૂલથી
પરીલોક ની જગ્યા એ પ્રાણી સંગ્રાલય માં આવી ગયા લાગે છે જુઓ અહી જાનવરો બૂમો પડે છે …………

Thursday, May 30, 2013

dhiru bhai






એક ગામડું હતું તેમાં એક છોકેરી હતી એટલી બધી સુંદર કે નાપુછો વાત પણ ઈશ્વરે તેને આખો નહોતી આપી..
તેના પડોસ માં એક છોકરો મામા ને ઘરે આવ્યોહતો તેને આ છોકરી ગમી ગઈ તે બને ની દોસ્તી થઇ ગઈ પણ છોકરીને નતી ખબર કે પોતે ખુબ સુંદર છે અને છોકરો સહેજ શ્યામ હતો
થોડાક દિવસો માં કોઈ એ તેને આખો આપી છોકરીને ખબર પડી કે પોતે ખુબ સુંદર છે અને છોકરો સહેજ શ્યામ છે….
તે છોકરીએ પત્ર લખ્યો કે તે મને દોસ્ત બનાવી પણ મને કોઈએ આંખો આપી છે, હું તારી દોસ્તી ની કદર કરું છું પણ તું તારા માટે કોઈક બીજી ને પસંદ કરીલે જે…………..
પછી છોકરા નો પત્ર આવ્યો કે હું તો મારા માટે કોઈક ને ગોતી લીસ પણ તું મારી આખો નું ધ્યાન રાખજે…..આજ કહું છું તને
સંતા ક્લાસ માં હસી રહ્યો હતો .
એક છોકરા એ કહ્યું – “ચુપ બેસ!”
સંતા એ કહ્યું – “કા ? તું કોણ છે ?”
છોકરો બોલ્યો – હું monitar છુ
સંતા એ કહ્યું – તું મોનીટર છો તો હું cpu છુ
રાવણ કે સર :૧૦
આખે :૨
નઝર :સિર્ફ ૧ લડકી સીતા પર .!!!!!
આજ કે લડકો કે સર :૧
આખે :૨
નઝર :હર એક લડકી પર…!!!!!!!!!!!!!!!!
અબ બતાઓ અસલી રાવણ કોણ?????
શિક્ષકઃ સાઇકલોન કોને કહેવાય?
વિદ્યાર્થીઃ સાઇકલ ખરીદવા માટે આપણે જે લોન લઇએ છીએ તેને સાઇકલોન કહેવામાં આવે છે.
શિક્ષક :ટીના તું મોટી થય ને શું કરવા માંગે છે….?
ટીના : માં બનવા માગું છું …
શિક્ષક : અને ટોમી બેટા તું શું કરવા માંગે છે….?
ટોમી : હું ટીના ને મા બનવા માં મદદ કરવા માગું છું…….

એક સફરજનના ઝાડ પર 10 કેરીઓ હતી
એમાંથી 5 ચીકુ મેં તોડ્યાં,
તો એ ઝાડ પર હવે કેટલી મોસંબી હશે ?’
કલાસમાં એક સાહેબે સવાલ પૂછ્યો.
જેંતીએ જવાબ આપ્યો, ‘સર, 10 હાથી !’
સર બોલ્યા : ‘વાહ ! સાચો જવાબ છે.
તને કેવી રીતે આવડી ગયો ?’
જેંતી : ‘કારણ કે આજે નાસ્તાના ડબ્બામાં
હું ઘઉંનું શાક અને કાકડીની રોટલી લાવ્યો છું.’
ટીચર : કાશ્મીર કયા આવ્યું ?
બનતી : ખબર નહિ
ટીચર : બેંચ ઉપર ઉભો થઇ જા
બનતી : હજી પણ નથી દેખાતું
ટીચર: બોલ પપુ તારી ચડ્ડી ના એક ખીસામાં ૫૦૦ની અને એક ખીસામાં ૧૦૦૦ રૂપિયાની નોટ હોય તો તું શું વિચારે?
પપુ: સર હું પણ એજ વિચારું કે આ કોની ચડ્ડી પહેરાઈ ગઈ

વિજ્ઞાન ના શીક્ષક :- ચિન્ટુ બોલ કાગળ થી કોઈ ગરમ થાય ?
ચિન્ટુ :- હા, સાહેબ હું જારે મારું રીઝલ્ટ લઈને ઘરે જાઉં ત્યારે મારા પપ્પા ગરમ થાય જાય છે.
શેઠ એક વાર રસ્તા પર જતા હતા ત્યારે કોઈ કારણ એ ભૂલા પડ્યા.
તેમને દારૂડિયા ને પૂછ્યું કે આ રસ્તો ક્યાં જાય છે?
દારૂડિયા એ કહ્યું ,રસ્તો ક્યાય નથી જતો તેના પર માણસો જાય છે.

gujrati jokes


Enjoy with joke's video




 







 

















































Gujrati jokes





દસ વરસના મનુએ તેની મિત્ર આનલને પૂછ્યું, ‘તું મોટી થઈશ ત્યારે મને પરણીશ ?’
આનલે કહ્યું : ‘અમારા કુટુંબમાં અમે અમારા ઘરના લોકો સાથે જ પરણીએ છીએ. જો ને મારા કાકા કાકીને જ પરણ્યા છે. મારા મામા મારી મામીને અને મારા માસા મારી માસીને પરણ્યા છે. આમ અમે અમારા સગાને જ પરણીએ છીએ.’


એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે ‘થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.


દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઈચ્છો છો? સહેલું છે યાર ! હાથી પર શીર્ષાસન કરો, ફોટો પડાવો ને પછી ઊંધો લટકાવી દો. પછી જોઈ લો મજા !!


સંતાસિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો : ‘એક લસ્સી લાના…’
ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું : ‘સીસ…. આ લાઈબ્રેરી છે.’
સંતાએ માફી માગી અને ધીમેથી કહ્યું : ‘એક લસ્સી લાના….’


મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા.
‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’
મિશ્રાજી : ‘અબે ચૂપ બેસ, મેનુ સબ પતા હૈ, તેરી એક બહેન મેરી બીબી હૈ !


ધારો કે ક્રિકેટર વિદ્યાર્થી હોય તો….
રાહુલ દ્રવિડ : યુનીવર્સીટી ટોપર..
સેહવાગ : ભણે કઈ નહિ અને બાપુ માર્ક જોર લાવે…
સર રવીન્દ્ર જાડેજા : વિશ્વનો એકમાત્ર એવો વિદ્યાર્થી જે એક સેમેસ્ટરમાં જ પી.એચ.ડી ની પદવી હાસલ કરે…
વિરાટ કોહલી : કલાસમેટ હાયરે ઝગડા જ કર્યે રાખે, પરીક્ષમાં કોપી કરવામાં અવ્વલ, જો ફેઈલ થાય તો પ્રોફેસરની વગાડી મુકે…
સચિન : તે તો બોસ પ્રોફેસર હોય, વિદ્યાર્થી નહિ. છતાં તેને કઈક શીખવા માટેની ધગસ હોય અને નોલેજ અપડેટ કર્યા જ કરે…તે એક જ પ્રોફેસર એવો હોય કે જેના લેક્ચરમાં ૧૦૦ % હાજરી હોય…બોસ…સચિન છે…!
નેહરા : હમેશા પરીક્ષામાં બીજાને મદદ કરે..પકડાય જાય અને સુપરવાઈઝર એને જ બહાર કાઢી મુકે…
એમ.એસ.ધોની : એકમાત્ર એવો વિદ્યાર્થી જે પરીક્ષાના પેલા બે કલાકમાં ફક્ત ટાઈમ પાસ કરે, છેલ્લા કલાકમાં ફટોફટ પરીક્ષા પૂરી કરે અને પાછો “એ” ગ્રેડ આવે…!
અને છેલ્લે આપડા ગેઈલ બાપુ
ગેઈલ: બંક મારીને ડાન્સબારમા ગંગનમ સ્ટાઈલ પર ડાંસ કરવા જતો રહે ….


પિતા:રાજુ, તું દરેક વખતે ઈતિહાસમાં શા માટે નાપાસ થઇ જાય છે?
રાજુ:કારણ કે આ વિષય ના બધા પ્રશ્નો તે સમય ના હોય છે જ્યારે મારો
જન્મ પણ નહોતો થયો.


નટુની મમ્મી:મેં તને બગીચામાંથી પૂજા માટે ફક્ત ફૂલ તોડવાનું કહ્યું હતું ,તું આખી ડાળી કેમ તોડી લાવ્યો?
નટુ:કેમ કે ત્યાં બોર્ડ માર્યું હતું કે અહીંથી ફૂલો તોડવાની મનાઈ છે . મને થયું ડાળી વિશે આવી કોઈ સૂચના નથી લખી એટલે ડાળી જ તોડીને લેતો જાઉં ! ! 


શીતલ: માધવ! મારા માટે મંગાવેલી દસમા ધોરણ ની ચોપડી તું લાવ્યો?
માધવ: દસમાં ધોરણ ની તો નહિ મળી તેથી પાંચમા ધોરણ ની બે ચોપડી
લઇ આવ્યો. ચાલશે ને?