Thursday, May 30, 2013


એક સફરજનના ઝાડ પર 10 કેરીઓ હતી
એમાંથી 5 ચીકુ મેં તોડ્યાં,
તો એ ઝાડ પર હવે કેટલી મોસંબી હશે ?’
કલાસમાં એક સાહેબે સવાલ પૂછ્યો.
જેંતીએ જવાબ આપ્યો, ‘સર, 10 હાથી !’
સર બોલ્યા : ‘વાહ ! સાચો જવાબ છે.
તને કેવી રીતે આવડી ગયો ?’
જેંતી : ‘કારણ કે આજે નાસ્તાના ડબ્બામાં
હું ઘઉંનું શાક અને કાકડીની રોટલી લાવ્યો છું.’

No comments:

Post a Comment