Thursday, May 30, 2013

એક ગામડું હતું તેમાં એક છોકેરી હતી એટલી બધી સુંદર કે નાપુછો વાત પણ ઈશ્વરે તેને આખો નહોતી આપી..
તેના પડોસ માં એક છોકરો મામા ને ઘરે આવ્યોહતો તેને આ છોકરી ગમી ગઈ તે બને ની દોસ્તી થઇ ગઈ પણ છોકરીને નતી ખબર કે પોતે ખુબ સુંદર છે અને છોકરો સહેજ શ્યામ હતો
થોડાક દિવસો માં કોઈ એ તેને આખો આપી છોકરીને ખબર પડી કે પોતે ખુબ સુંદર છે અને છોકરો સહેજ શ્યામ છે….
તે છોકરીએ પત્ર લખ્યો કે તે મને દોસ્ત બનાવી પણ મને કોઈએ આંખો આપી છે, હું તારી દોસ્તી ની કદર કરું છું પણ તું તારા માટે કોઈક બીજી ને પસંદ કરીલે જે…………..
પછી છોકરા નો પત્ર આવ્યો કે હું તો મારા માટે કોઈક ને ગોતી લીસ પણ તું મારી આખો નું ધ્યાન રાખજે…..આજ કહું છું તને

No comments:

Post a Comment